અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં તેની હોલીવુડ સિરીઝ 'સિટાડેલ'નો પ્રચાર કરી રહી છે

પ્રિયંકા પતિ નિક સાથે ખૂબ જ રોમેન્ટિક જોવા મળી 

પ્રમોશન દરમિયાન પ્રિયંકાના પતિ નિક જોનાસ પણ સાથે જોવા મળ્યો હતો

લાલ ડ્રેસમાં પ્રિયંકાનો આ લુક ખૂબ જ ગ્લેમરસ છે

પ્રિયંકાએ નિકની આંખોમાં જોઈને પોઝ આપ્યો

 બ્લેક સૂટમાં નિક પણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે

દેશી ગર્લ નિક પર પોતાની સુંદરતાનો પ્રેમ વરસાવી રહી છે.

'સિટાડેલ' સિરીઝ 28 એપ્રિલના રોજ રિલીઝ થશે

આ સીરીઝમાં દેશી ગર્લ એક્શન સીનમાં જોવા મળશે

રશ્મિ દેસાઈના હોટ લુકે ચાહકોને કર્યા બોલ્ડ