પૃથ્વી શૉએ ફરી એક વખત બેટથી દુનિયાનું દિલ જીતી લીધું છે
પૃથ્વી શૉએ રણજી ટ્રોફીમાં રચ્યો નવો ઈતિહાસ
રણજી ટ્રોફીમાં આસામ સામે 379 રનની તોફાની ઇનિંગ રમી
આસામ વિરુદ્ધ ત્રેવડી સદી ફટકારી છે
તેણે 383 બોલમાં 379 રન બનાવ્યા
ત્રેવડી સદીમાં 49 ચોગ્ગા અને 4 સિક્સ સામેલ છે
રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોરર બન્યો છે
પૃથ્વી શો છેલ્લા દોઢ વર્ષથી ભારતીય ટીમમાંથી બહાર છે
છેલ્લી વખત ભારતીય ટીમની જર્સીમાં 25 જુલાઈ 2021ના રોજ જોવા મળ્યો હતો