UAEના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની પુત્રી શેખા મહરાએ હાલમાં જ લગ્ન કર્યા છે
દુબઈમાં શાહી લગ્નને લઈ ચારે તરફ ચર્ચા થઈ રહી છે
શેખા મહરાએ શેખ મના અલ મકતુમ સાથે લગ્ન કર્યા અને કતબ અલ કિતાબ મનાવ્યું
કતબ અલ કિતાબ દરમિયાન આધિકારિક રૂપથી લગ્નના કોન્ટ્રેક્ટ પર સાઈન કરવામાં આવે છે
શેખા મહરાના લગ્નના સમાચારની પુષ્ટિ UAEના મીડિયાએ કરી છે પ્રાઈવેટ ઈવેન્ટ હોવાથી હાલ તસવીરો સામે આવી નથી
29 વર્ષની શેખા યુએઈના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની પુત્રી છે
તેમની પાસે યુનાઈટેડ કિંગડમની એક યૂનિવર્સિટીથી ઈન્ટરનેશનલ રિલેશનમાં ડિગ્રી પણ છે
શેખા સમારોહ, ફેશન શો અને પુરસ્કાર સમારોહો જેવા કાર્યક્રમમાં જોવા મળતી રહે છે
શેખા પોતાના દેશમાં સામાજિક કાર્યોમાં ખુબ ઉત્સાહથી ભાગ લે છે
Environmental sustainability, મહિલા સશક્તિકરણ, વંચિતોને સહાયતા કરવી તેમને પસંદ છે