હીરાબા મંગળવારથી હોસ્પિટલમાં દાખલ હતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું
પંચમહાભૂતમાં વિલીન થયા હીરા બા
આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલીસવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા હતા
મોદીએ ટ્વીટ કરી કહ્યુંએક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં
નરેન્દ્રભાઈ સહિત ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી
અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થયો