પીએમ મોદી 27 તારીખે બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી લઇને કચ્છ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે

27 તારીખે રિવરફ્રન્ટ પર યોજાનારા ખાદી ઉત્સવમાં હાજરી આપશે

 અમદાવાદમાં ફૂટ ઓવરબ્રિજ અને નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે

 ગુજરાતની મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે

28 તારીખે કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે

એક જનસભાનું સંબોધન પણ વડાપ્રધાન મોદી કરશે