ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની 61 બેઠકો પર આજે મતદાન

ગુજરાત ચૂંટણી 2022માં બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

જેમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો 

વહેલી સવારથી જ મતદારોએ મતદાન માટે લાંબી-લાંબી લાઈનો લગાવી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન

વડાપ્રધાને લોકશાહીના પર્વમાં જોડાવા સૌને અપીલ કરી

 પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ  ગુજરાત આવ્યા બાદ માતા હીરા બાને મળવા માટે પણ ગયા હતા

8 ડિસેમ્બરે પરિણામ