પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મ કાશ્મીર ફાઇલ્સની પ્રશંસા કરી
કહ્યું દેશમાં ફિલ્મો દ્વારા સત્ય બતાવવું જોઈએ
ફિલ્મો પર વાતચીત દ્વારા ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો
જુઓ વીડિયો
WhatsApp Video 2022-03-15 at 1.27.27 PM
WhatsApp Video 2022-03-15 at 1.27.27 PM
BJP સંસદીય દળની બેઠકમાં કહ્યું કે ફિલ્મમાં તથ્યો છે
PMએ કહ્યું, હજુ પણ સત્યને દફનાવવાની કોશિશ થઈ રહી છે
મોદીએ કહ્યું, જેમને ફિલ્મ પસંદ નથી, તેઓ તેને બીજા દૃષ્ટિકોણથી બનાવે