PM MODIએ 44 બેઠક પર કર્યો હતો પ્રચાર, જાણો તે બેઠકોનું પરિણામ

વડાપ્રધાન મોદીએ કર્ણાટકમાં 44 બેઠક પર પ્રચાર કર્યો હતો જેમાંથી 17 બેઠક પર ભાજપની જીત થઈ

44માંથી 24 બેઠક પર કોંગ્રેસની અને  3 બેઠક પર જેડીએસની વિજય થયો

વડાપ્રધાન મોદીનો સ્ટ્રાઈક રેટ  39 ટકા રહ્યો

બીજાપુર શહેરમાં ભાજપની જીત થઈ, બીદરમાં ભાજપની હાર

બેંગલુરૂ સાઉથમાં ભાજપની જીત થઈ,કોલાર બેઠક પર કોંગ્રેસની જીત થઈ

માંડીયા, દેવનગીરી, બીડર,  વીજયાપુરા  કોંગ્રેસની જીત થઈ 

કર્ણાટકમાં રાહુલ ગાંધીએ જ્યાં રેલી કરી તે બેઠકોનું શું પરિણામ આવ્યું