વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
સુરત એટલે શ્રમનું સન્માન કરનાર શહેર : PM મોદી
સુરતમાં છોટે મોદી રિશી આકર્ષણનું કેન્દ્ર
5 વર્ષનો રિશી બન્યો આકર્ષણનું કેન્દ્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેશભુષામાં રિશી
ઉપસ્થિત લોકો છોટે મોદીના ફેન બન્યા હતા