અભિનયની સાથે તે પોતાની  ફેશન સેન્સ માટે પણ રહે છે ચર્ચામાં

Credit: Shraddha Arya

એમ્બ્રોઇડરી વર્ક ગાઉનમાં  તેની સુંદરતા છવાઈ

Credit: Shraddha Arya

કપાળ પર બિંદી, ખુલ્લા વાળ  અને ન્યુડ મેકઅપમાં દેખાય રિચ

Credit: Shraddha Arya

શ્રદ્ધા આર્યા મરૂન સાડી અને સફેદ મિરર વર્ક બ્લાઉઝમાં લાગી સુંદર

Credit: Shraddha Arya

એક્ટ્રેસ તેના કિલર સ્માઈલથી લોકોના ચોરે છે દિલ

Credit: Shraddha Arya

શ્રદ્ધાનો ગોલ્ડન સાડીનો લુક  ઇન્ટરનેટ પર થયો હતો વાયરલ

Credit: Shraddha Arya

શ્રદ્ધા આર્યાના ઝુમખા  પર લોકોની અટકી નજર

Credit: Shraddha Arya