કેન્દ્ર સરકારે કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપી

કોરોના બૂસ્ટર ડોઝ 10 એપ્રિલથી ઉપલબ્ધ થશે

18+ વય જૂથના લોકોને બૂસ્ટર ડોઝ આપી શકાશે

ખાનગી રસીકરણ કેન્દ્ર પર બુસ્ટર ડોઝ ઉપલબ્ધ થશે

બીજા ડોઝના 9 મહિના પૂરા થયા પછી, બૂસ્ટર આપવામાં આવશે

60+ વસ્તી માટે આ બુસ્ટર ડોઝ ચાલુ રહેશે

12 થી 14 વર્ષના બાળકોનું  રસીકરણ પણ ચાલુ છે