પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિ નિમિતે શતાબ્દી મહોત્સવનું આયોજન

આ નિમિતે આખું નગર બનાવવાનું કર્યું છે આયોજન

જેમાં પ્રમુખ બાપાના સંસ્મરણોને તાજા કરવામાં આવશે

સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી ધાર્મિક બાબતોને લઈને વિકસાવ્યું છે નગર 

સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પણ થઈ છે જાહેર 

એક મહિના સુધી ‘પ્રમુખસ્વામી મહારાજનગર' અનેકવિધ કાર્યક્રમોથી ગુંજશે

નરેન્દ્ર મોદીએ આ અવસર પત્ર લખીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણોને કર્યા જીવંત 

વડાપ્રધાન મોદી 14 ડિસેમ્બરે આવશે ગુજરાત

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમનું કરશે ઉદ્દઘાટન

ઓગણજમાં 15મી ડિસેમ્બરથી મહોત્સવનો પ્રારંભ

30 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો લોકોની હશે હાજરી