Pramukh-swami-hd-wallpapers

 પ્રમુખ સ્વામીના 'ધર્મ સંદેશ'થી દુનિયામાં વાગ્યો હતો ભારતનો ડંકો

pramukh-swami-1

વર્ષ 1974 -  પહેલા અમેરિકા પ્રવાસમાં મળ્યુ ‘કી ટુ ધ સિટી’નું બહુમાન

pramukh-swami-2

વર્ષ 1984 -  વેટિકન પ્રવાસમાં પોપ જોન પોલ સાથે ધાર્મિક સંવાદ કર્યો

pramukh-swami-3

વર્ષ 1985 -  લંડનમાં કલ્ચરલ ફેસ્ટિવલમાં બતાવી ભારતીય સંસ્કૃતિની ઝાંખી 

pramukh-swami-4

વર્ષ 1989- બ્રિટનની સંસદમાં કરવામાં આવ્યુ પ્રમુખ સ્વામીનું સન્માન

pramukh-swami-5-1

વર્ષ 1989- કેનેડાની સંસદમાં કરવામાં આવ્યુ સન્માન

pramukh-swami-6

વર્ષ 1995- લંડનની ધરતી પર બન્યુ BAPS મંદિર

pramukh-swami-7

વર્ષ 1997- લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં તેમને આવકારવામાં આવ્યા

pramukh-swami-8

વર્ષ 2000- UNના  ‘મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટ’માં પ્રમુખ સ્વામીનું સંબોધન 

pramukh-swami-9

વર્ષ 2000- અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સાથે મુલાકાત 

pramukh-swami-10

વર્ષ 2007 - કેનેડામાં BAPS મંદિરની પ્રાણપ્રતિષ્ઠા, વડાપ્રધાન અને ટોરોન્ટોના મેયરની હાજરી 

pramukh-swami-11

વિશ્વના 5 ખંડોમાં 713 મંદિરના નિર્માણ બદલ ગિનીસ બુક ઓફ રેકોડર્સમાં સ્થાન