ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ રમાઈ રહી છે

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ રમાઈ રહી છે

ગાંધીનગરના આઈઆઈટી ખાતે ટ્રાયથલોનની ઈવેન્ટનો રમાઈ રહી છે

 ગુજરાતના ખાતામાં કુલ 36 મેડલ જમા થયા છે

 જેમાં 12 ગોલ્ડ મેડલ, 10 સિલ્વર મેડલ અને  14 બ્રોન્ઝ મેડલ છે

 ટ્રાયથલોમાં પ્રજ્ઞા મોહને ગોલ્ડ મેડલ જીત્યો

ટ્રાયથલોની મહિલા રેસમાં પ્રજ્ઞા મોહન 1:07:33નો સમય લીધો હતો