પ્રાચી દેસાઈ ચાહકોના દિલો પર કરે છે રાજ

Credit: prachidesai

પ્રાચીએ ઈન્સ્ટા પર લેટેસ્ટ ફોટો કર્યો છે શેયર

Credit: prachidesai

અભિનેત્રી લહેંગા અને પરફેક્ટ મેકઅપમાં અદભૂત દેખાઈ રહી છે

Credit: prachidesai

ખુલ્લા વાળ અને હેવી જ્વેલરીથી પૂરો કર્યો લુક 

Credit: prachidesai

પ્રાચીએ પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી

Credit: prachidesai

અભિનેત્રીએ વર્ષ 2000માં ફિલ્મ 'રોક ઓન'થી કર્યું હતું ડેબ્યૂ

Credit: prachidesai