અમદાવાદના વસ્ત્રાલમાં રસ્તા પર પડ્યો ભૂવો

ભૂવો પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ

જુઓ ભૂવો પડવાના LIVE દ્રશ્યો 

મેટ્રો પિલર 129 પાસે પડ્યો 15 ફૂટ મોટો ભૂવો

કોર્પોરેશને આ ભૂવાને ફક્ત બેરિકેડથી કોર્ડન કરીને જ કામ ચલાવ્યું !

આ સમાચાર લખાય છે ત્યા સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી