કમાણી કરાવશે પોસ્ટ ઓફિસની સ્કીમ

27 સપ્ટેમ્બર, 2025

પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંની એક છે.

આ યોજનાઓ ગેરંટીકૃત અને નિશ્ચિત વળતર આપે છે.

સુકન્યા સમૃદ્ધિ ખાતું – દીકરીના ભવિષ્ય માટે, 8.2% વ્યાજ દર.

કિસાન વિકાસ પત્ર – રોકાણ બમણું, 7.5% વ્યાજ દર.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) – લાંબા ગાળાનું રોકાણ, કર લાભ સાથે, 7.1% વ્યાજ દર.

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) – નાના રોકાણકારો માટે શ્રેષ્ઠ, 7.7% વ્યાજ દર.

રિકરિંગ ડિપોઝિટ (RD) – ફક્ત ₹100 મહિનેથી શરૂઆત, 6.7% વ્યાજ દર.