રાજસ્થાનના સુજાનગઢમાં 1995માં જન્મેલી જયા કિશોરીનું મૂળ નામ છે જયા શર્મા

કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જોઈને તેને આપી છે 'કિશોરી જી'ની પદવી 

જયા કિશોરી મોટિવેશનલ સ્પીકર અને કથાકાર છે

તેણે B.Com. સુધીનું કર્યું છે સ્ટડી 

જયાની મોટિવેશનલ સ્પીચના લોકો પાગલ છે

તે તેની સાદગી માટે પણ જાણીતી છે

જયા કિશોરીની જબરદસ્ત છે ફેન ફોલોઈંગ 

Twitter પર છે 50 લાખ ફોલોઅર્સ 

જુઓ વીડિયો...