પૂજા બત્રા 46 વર્ષની ઉંમરે પણ લાગે છે ખૂબ જ સુંદર

(Credit: poojabatra)

ફિલ્મોથી દૂર પૂજાના ફેન્સ તેની તસવીરો પર પ્રેમ વરસાવે છે

(Credit: poojabatra)

પૂજા બત્રાનો લેટેસ્ટ લુક જોઈને ફેન્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે

(Credit: poojabatra)

પૂજાએ ડીપનેક બ્લેઝર પહેરીને લાખો દિલ જીત્યા

(Credit: poojabatra)

પરફેક્ટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તેના દેખાવને કર્યો પૂર્ણ

(Credit: poojabatra)

પૂજાના અલગ-અલગ પોઝ જોઈને લોકો થઈ ગયા મંત્રમુગ્ધ 

(Credit: poojabatra)

પૂજા 'કહીં પ્યાર ના હો જાયે'માં સલમાન સાથે જોવા મળી હતી

(Credit: poojabatra)

ઉંમર 49, ઉર્મિલાનો આ અંદાજ જોઈને લોકો એ કહ્યું- '21ની લાગે છે'