પીએમ મોદી વધુ એક વાર ગુજરાત આવશે

10 સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાત આવશે

અમદાવાદમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી પરિષદનું ઉદ્ઘાટન કરશે 

અમદાવાદમાં 2 દિવસીય પરિષદ યોજાશે

તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો ભાગ લેશે