ભારતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટના નવા યુગની શરૂઆત

દેશના 13 પસંદગીના શહેરોમાં આ સેવા થશે શરૂ

Jio, Airtel અને Vi એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 5G ડેમો બતાવ્યા હતા

આગામી વર્ષોમાં, 5G ઇન્ટરનેટ સેવાઓ સમગ્ર ભારતમાં વિસ્તરશે

13 શહેરોમાં જ્યાં પ્રથમ 5G નેટવર્ક શરૂ થશે

અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પૂણે

રિલાયન્સ જિયો આ વર્ષે દિવાળી સુધીમાં આ શહેરોમાં તેની 5G યોજનાઓ લોન્ચ કરવા તૈયાર છે

આ ટેક્નોલોજીના કારણે યુઝર્સને વધુ સારી મજબૂત ઈન્ટરનેટ સ્પીડ મળશે