ભારતીય વડાપ્રધાનના પરંપરાગત અને સ્ટાઇલિશ લુક હંમેશા જબરદસ્ત હોય છે.

વડાપ્રધાન રિયલ લાઈફમાં પણ ખુબ જ સ્ટાઈલિશ છે.

તે હંમેશા તેમના ડ્રેસિંગ સેન્સથી બધાને પ્રભાવિત કરતા હોય છે. 

ગોલ્ફના મેદાન પર પગ મૂકતા જ PMનો લુક બદલાઈ ગયો હતો. પેન્ટ અને ટી-શર્ટમાં જબરદસ્ત દેખાયા 

નેધરલેન્ડની મુલાકાત દરમિયાન PM બ્રાઉન સફારી શુટમાં સાયકલ ચલાવતા જોવા મળ્યા હતા .

બાંદીપોરા ટાઈગર રિઝર્વની મુલાકાતમાં ટી-શર્ટ જેકેટ સાથે બ્લેક હેટમાં જોવા મળ્યા હતા

હોર્નબિલ ઉત્સવમાં નાગાલેન્ડમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા પીએમ

64 વર્ષની ઉંમરે પણ સિરિયલના 'પિતામહ' હજુ પણ રહે છે એકલા, નથી કર્યા લગ્ન-જાણો કેમ