PM નરેન્દ્ર મોદીએ આજે દેશના નવા  સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા છે

પીએમ મોદી નવા સંસદમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે પૂજા કરી

 પીએમ મોદી સેંગોલની સ્થાપના કરવા માટે ભવનમાં જઇ રહ્યા છે

નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ સેંગોલની સ્થાપના કરી