સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં થશે વધારો

આ ફૂટ ઓવરબ્રિજને પીએમ મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે

જૂઓ 'અટલ બ્રીજ'ની એક ઝલક વીડિયોમાં...

લગભગ 74 કરોડ 29 લાખના ખર્ચે તે પૂર્ણ થયું છે

આ પુલની લંબાઈ 300 મીટર અને પહોળાઈ 14 મીટર છે

આ 300 મીટર લાંબો પુલ સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુઓને જોડશે

તે 2,600 મેટ્રિક ટન સ્ટીલ પાઇપનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે

પુલની છત રંગીન કાપડની બનેલી છે અને રેલિંગ કાચ અને સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે

વુડન ફ્લોરીંગ, ગ્રેનાઈટ ફ્લોરીંગ, પ્લાન્ટરની રેલીંગ

ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા

ડાયનેમીક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટીંગ