સૌપ્રથમ યોગ દિવસ 2015 'સદ્ભાવ એન્ડ શાંતિ'ની થીમ પર ઉજવવામાં આવ્યો હતો

વર્ષ 2016માં 'કનેક્ટ ધ યુથ' થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.

ચંદીગઢમાં આયોજિત આ કાર્યક્રમમાં 30,000 લોકોએ ભાગ લીધો હતો

વર્ષ 2017ના યોગ દિવસ પર થીમ 'યોગા ફોર હેલ્થ' રાખવામાં આવી હતી

દેહરાદૂનમાં યોજાયેલા ચોથા યોગ દિવસમાં 50 હજાર લોકોએ ભાગ લીધો હતો

વર્ષ 2018માં યોગ દિવસની થીમ 'યોગ ફોર પીસ' રાખવામાં આવી હતી

આ પછી, 2019 માં યોગ દિવસની થીમ 'ક્લાઈમેટ એક્શન' હતી

કોવિડને કારણે વર્ષ 2020, 2021માં વર્ચ્યુઅલ રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

વર્ષ 2022માં કર્ણાટકના મૈસુર પ્લેસ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું

ગયા વર્ષે યોગ દિવસની થીમ 'યોગ ફોર હ્યુમિનિટી' હતી

2 કિલો ચિકન, 70 ઈંડા અને 2 લીટર દૂધ, આ છે ‘ધ ગ્રેટ ખલી’નું એક દિવસનું ભોજન