21/11/2023

ડ્રેસિંગ રુમમાં જઈ પીએમ મોદીએ શમીની પીઠ થપથપાવી મનોબળ વધાર્યુ

Pic - PTI

વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ભારતની હાર થતા કરોડો લોકોના દિલ તૂટ્યાં હતા.

એવોર્ડ સેરેમની બાદ પીએમ મોદી ભારતીય ખેલાડીઓને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમના ખેલાડીઓને મળવા માટે ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા

પીએમ મોદીએ ખેલાડીઓને આશ્વાસન આપ્યુ

વડા પ્રધાને શમીને ગળે મળી કહ્યુ બહોત અચ્છા કીયા ઈસબાર

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં કુલ 51 વિકેટ લીધી છે.

શમીએ અત્યાર સુધી કુલ 100 વન ડે મેચ રમી છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ હતી હતાશ