વ્હાઈટ હાઉસમાં ' ધ ગ્રેટ મોદી શો', જુઓ Photos

વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું થયું ભવ્ય સ્વાગત

સ્ટેટ વિઝિટનું સન્માન મેળવનાર ચોથા નેતા બન્યા મોદી

ભવ્ય સ્વાગત બાદ બંને દેશના વડાપ્રધાનો એ કર્યું સંબોધન 

વ્હાઈટ હાઉસમાં મોદી-બાઈડનનો દોસ્તાના  અંદાજ જોવા મળ્યો 

જો બાઈડન, જીલ બાઈડન અને કલમા હૈરિસે કર્યું વડાપ્રધાનનું સ્વાગત

વ્હાઈટ હાઉસમાં ગૂંજ્યા હતા બોલિવૂડના ગીતો 

વ્હાઈટ હાઉસમાં બંને દેશના પ્રમુખો વચ્ચે થઈ દ્વિપક્ષીય વાતચીત

વ્હાઈટ હાઉસમાં PM Modiએ કહ્યું -  જય હિંદ, God Bless America