આવતીકાલે પીએમ મોદી બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરશે. 

nitingadkari

એક્સપ્રેસ વે 118 કિલોમીટર લાંબો છે અને 84,80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. 

nitingadkari

હવે બેંગલુરુ અને મૈસુર વચ્ચેનો પ્રવાસ સમય લગભગ 3 કલાકથી ઘટીને 75 મીનીટ થઈ  જશે.

nitingadkari

એક્સપ્રેસ વેનું નિર્માણ બે તબક્કામાં કરવામાં આવ્યું છે. જેમાં 52 કિમીના વિસ્તારમાં લીલું મેદાન છે

nitingadkari

આમાં 4 રેલ ઓવરબ્રિજ, 9 બ્રિજ, 40 નાના પુલ અને 89 અંડરપાસ પણ બનાવામાં આવ્યા છે.

nitingadkari

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ આ એક્સપ્રેસવેની તસવીરો શેર કરી છે

nitingadkari

એક્સપ્રેસ વેને બંને બાજુએ 6-લેન કેરેજવે અને 2-લેન સર્વિસ રોડ મળે છે. 

nitingadkari

10-લેન એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે આશરે 120 કિલોમીટર લાંબો છે.

nitingadkari