પીએમ મોદીએ નવા સંસદ ભવનનું  ઉદ્ઘાટન કર્યું

PM મોદી સેંગોલને લઈને તમામ સંતો સાથે નવા સંસદની અંદર જતા જોઈ શકાય છે

સેંગોલ સંભાળ્યા બાદ પીએમ મોદી આંખો બંધ કરીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા

સંસદ ભવનનું ઉદ્ઘાટન પૂર્ણ વિધિ સાથે કરવામાં આવ્યું હતું. પૂજા કાર્યક્રમમાં સામેલ થયા બાદ પીએમ મોદીએ રાજદંડ સેંગોલને પ્રણામ કર્યા હતા

સેંગોલની સ્થાપના બાદ પીએમ મોદીએ દીપ પ્રગટાવ્યો હતો

લોકસભા સ્પીકર ઓમ બિરલા આખો સમય તેમની સાથે જોવા મળ્યા હતા

પરંપરાગત પોશાકમાં સેંગોલની સ્થાપના બાદ પીએમ મોદીએ તમામ સાધુઓને પ્રણામ કર્યા

નવા સંસદ ભવનની શા માટે પડી જરૂર ? જુઓ PHOTO