'મન કી બાત' કાર્યક્રમે 30 એપ્રિલ 2023ના રોજ 100 એપિસોડ કર્યા પૂર્ણ
(credit : Social media)
નાગરિકો સાથે સંવાદ થાય તે હેતુ થી આ કાર્યક્રમની કરી હતી શરૂઆત
(credit : Social media)
3 ઓક્ટોબર 2014ના રોજ પહેલો એપિસોડ આવ્યો હતો અને આના એપિસોડ નિયમિતપણે પ્રસારિત થાય છે
(credit : Social media)
યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનું સંયુક્ત રેડિયો સંબોધન રેકોર્ડ કરીને થયું હતું પ્રસારિત
(credit : Social media)
29 સપ્ટેમ્બર 2019ના રોજ, લતા મંગેશકર શોમાં ખાસ મહેમાન હતા
(credit : Social media)
જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેને પણ આ કાર્યક્રમમાં પુસ્તક કર્યું હતું અર્પણ
(credit : Social media)
99મા એપિસોડમાં મોખરે રહેલી મહિલા શક્તિની કરી હતી પ્રશંસા
(credit : Social media)
નાગાલેન્ડના લોકોને એક મહિલા મંત્રી પણ મળ્યા હોવાનું મોદીજીએ જણાવ્યુ હતું
(credit : Social media)
ગુજરાતની ફેમસ વાનગીઓ, જેના વગર ગુજ્જુઓનો પ્રવાસ પણ રહે છે અધૂરો