PM Modi એ કર્યુ ભવ્ય મહાકાલ લોકનું લોકાર્પણ

કોરિડોરના ઉદ્દઘાટન પહેલા મહાકાલ મંદિર પહોંચ્યા PM 

મંદિરના ગર્ભગૃહમાં પારંપરિક વેશમાં જોવા મળ્યા  PM

PM આપ્યુ ગુપ્ત દાન અને નંદી પાસે ધર્યુ ધ્યાન

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયુ મહાકાલ લોકનું લોકાર્પણ 

15 ફીટ ઊંચા શિવલિંગનું પણ થયુ લોકાર્પણ

PM Modiએ જોયો સંપૂર્ણ મહાકાલ કોરિડોર

200 સંતોની હાજરીમાં થયુ હતુ મહાકાલ લોકનું ઉદ્દઘાટન

જય જય મહાકાલના નાદથી ગૂંજી ઉઠયુ મહાકાલ લોક