ભારતના કરોડો લોકોની ઈચ્છા હોય છે કે તેઓ એક વખત દેશના વડાપ્રધાન સાથે વાત કરે 

 દેશના વડાપ્રધાન સાથે વાત કરવી બિલકુલ શક્ય છે

પ્રધાનમંત્રી ઓફિસની સત્તાવાર વેબસાઈટ pmindia.gov.in પર આ વિશે જણાવવામાં આવ્યુ છે

જે લોકો પ્રધાનમંત્રી સાથે સંપર્ક કરવા ઈચ્છે છે તેઓ ફોન નંબર દ્વારા પણ વાત કરી શકે છે

આ છે નંબર +91-11-23012312

પીએમ મોદીને ફેક્સ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે

ફેક્સ નંબર છે +91-11-23019545       23016857

પ્રધાનમંત્રી આવાસ પર પત્ર લખીને પણ તમે PM મોદી સાથે વાત કરી શકો છો

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવાનો એક વિકલ્પ સોશિયલ મીડિયા પણ છે

https//www.facebook.com/narendra https//twitter.com/narendramodi

RPF ને કેવી રીતે ખબર પડે છે કે કયા ડબ્બામાંથી ચેન ખેંચવામાં આવી?