2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા   PM MODI

અમદાવાદમાં અનેક પ્રકલ્પોનું PMએ કર્યુ ઉદ્ધાટન

ખાદી મહોત્સવમાં  PM MODIએ આપી હાજરી

7500 મહિલાઓ સાથે    PMએ કાંત્યો ચરખો

PM MODIએ ખાદીના વિકાસ માટે આપ્યો સંકલ્પ

અટલ ફૂટ ઓવરબ્રિજનું PMએ કર્યુ ઉદ્ધાટન

અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લેવા પહોંચ્યા PM

અંતે હીરાબાને મળવા ગાંધીનગર પહોંચ્યા PM