વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીને ભેટ આપી

ગંગા વિલાસ ક્રૂઝને PM મોદી આપી લીલી ઝંડી

 ગંગા વિલાસ ક્રૂઝ દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા પર નીકળશે

 આ દરમિયાન એ 3200 કિલોમીટરની સફર કરશે

 વારાણસીથી આસામના ડિબ્રુગઢ સુધી જશે

ક્રુઝ રાઈડ માટે એક દિવસના 50,000 રૂપિયા ચૂકવવા પડશે

 આ ક્રૂઝ યુપીના કાશીથી આસામના બોગીબીલ સુધી 3200 કિલોમીટરનું અંતર કાપશે

ક્રૂઝ  31 મુસાફરો સાથે વારાણસીના રવિદાસ ઘાટથી રવાના થયું

ગંગા વિલાસ ક્રૂઝમાં જિમ, સ્પા સેન્ટર, લેક્ચર હાઉસ, લાઇબ્રેરી છે.

વીડિયો જૂઓ