નવરાત્રિ દરમિયાન ગરબા રમવાથી શરીરને થાય છે ગજબના ફાયદા 

18 ઓક્ટોબર 2023

Pic Credit- TV9 hindi

નવરાત્રિ દરમિયાન વિવિધ સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવે છે.

Pic Credit- TV9 hindi

લોકો ગરબા ખૂબ રમે છે અને એન્જોય કરે છે. ગરબા કે દાંડિયા રમવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે

Pic Credit- TV9 hindi

ગરબા રમવાથી શરીર સક્રિય રહે છે. વજન ઝડપથી ઓછું થાય છે, 15 મીનિટ ગરબા રમવાથી 100થી 150 કેલરી બર્ન થાય છે

Pic Credit- TV9 hindi

ગરબા રક્ત પરિભ્રમણ સુધારે છે. તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય અને સારું રહે છે.

Pic Credit- TV9 hindi

સ્ટ્રેસ ઘટાડવામાં પણ મદદ કરે છે. ચિંતા દૂર થાય છે. તમે એકદમ તાજગી અનુભવો છો. 

Pic Credit- TV9 hindi

સાંધાનો દુખાવો દૂર થાય છે. દાંડિયા રમવાથી તમને સાંધાના દુખાવા જેવી સમસ્યામાંથી રાહત મળશે.

Pic Credit- TV9 hindi

ગરબા શરીરની લચકતા વધારે છે. આનાથી તમે તમારી જાતને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પણ બચાવી શકો છો

Pic Credit- TV9 hindi

ગરબા રમવાથી તમારું ફોકસ લેવલ પણ વધે છે. 

Pic Credit- TV9 hindi

આજકાલ દરેક ખાદ્યપદાર્થમાં વપરાતો બેકિંગ સોડા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, જાણો અહીં

Pic Credit- TV9 hindi