વર્ષ 2023માં આ ખેલાડીઓએ જીત્યા સૌથી વધારે મેન ઓફ ધ મેચ, જુઓ લિસ્ટ

1 Dec 2023

1. સિકંદર રઝાએ 2023માં સૌથી વધારે 7 વાર મેન ઓફ ધ મેચ એવાર્ડ જીત્યા

2. વિરાટ કોહલી વર્ષ 2023માં 6 વાર મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે

3. ટ્રેવિસ હેડ આ વર્ષે 5 વાર મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો

4. મોહમ્મદ શમી આ વર્ષે 5 વાર મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો

5. મુહમ્મદ વસી આ વર્ષે 5 વાર મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો

6. અલ્પેશ રમજાની પણ 2023માં  5 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે

7. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન આ વર્ષે 5 વાર મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો

8. વીરનદીપ સિંહ વર્ષ 2023માં 5 વાર મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો

9. ફખર જમાન આ વર્ષે 4 વાર મેન ઓફ ધ મેચ બન્યો

સ્લિટ સ્કર્ટમાં કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી મોનાલિસા, જુઓ ફોટો

Pic credit - Instagram