હોન્ડાની કાર થઈ સસ્તી

10 સપ્ટેમ્બર, 2025

પૂર્વજોના આત્માને અસંતુષ્ટ રાખવાથી થતો દોષ.

પિતૃ દોષ શું છે?

 શ્રાદ્ધ, તર્પણ કે પિંડદાન ન કરવાથી પિતૃ દોષ સર્જાય છે.

કારણ

જીવનમાં મુશ્કેલીઓ, ઉતાર-ચઢાવ અને વારંવાર સમસ્યાઓ.

અસર

ગરુડ પુરાણ મુજબ 3 પેઢીઓ સુધી, ક્યારેક 7 પેઢીઓ સુધી.

પેઢીઓ પર અસર

સંતાન ન થવું, લગ્નમાં અવરોધો, આર્થિક નુકસાન.

લક્ષણો

ઘરમાં અશાંતિ, પરિવારના સભ્યો સતત બીમાર રહે.

અન્ય અસર

 શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ દ્વારા પિતૃ દોષ શાંત કરી શકાય.

ઉપાય