મતદાનનો ઉત્સાહ વધે તે માટે આ વખતે તંત્રએ વિવિધ પ્રયાસો હાથ ધર્યા

આ વખતે ચૂંટણી પંચે થીમ આધારિત બનાવ્યા મતદાન મથકો

ભાવનગરના સીદસર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઊભું કરાયું પિંક (સખી) મતદાન મથક

પિંક ડ્રેસમાં સજ્જ થઈ અને ચૂંટણીની ફરજ નિભાવી રહ્યા છે મહિલાઓ

સખી મતદાન બન્યું આકર્ષણનો કેન્દ્ર

મતદાન મથકમાં તમામ સ્ટાફ મહિલાઓ જુઓ વીડિયો

જુઓ વીડિયો...