સૌરાષ્ટ્રનાં ચોરવાડ ખાતે આવેલું છે ધનાઢ્ય પરિવાર અંબાણીનું જૂનું ઘર
જુના ઘરને મુકેશભાઈ, ધીરુભાઇ મેમોરિયલ હાઉસ તરીકે કરી રહયા છે જતન
ચોરવાડાના આ સો વર્ષ જૂના મકાનને એક સ્મારક બનાવ્યું અને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યુ
તેના આ ઘર પરથી ગુજરાતમાં જૂના જમાનામાં ઘરો કેવી રીતે બંધાતા હતા તેની મળે છે માહિતી
મુઘલ શૈલીના ફુવારા લગાવ્યા છે અને મંડાના પથ્થરમાંથી બનાવ્યો છે રસ્તો
જૂના જમાનાનું ફર્નિચર અને બગીચો પણ રહ્યું છે આકર્ષણનું કેન્દ્ર
ધીરુભાઈ યમન ગયા પછી કોકિલાબેને મકાનમાં લગભગ વિતાવ્યા આઠ વર્ષ
IRCTC ના આ પેકેજમાં પાંચ જ્યોતિર્લિંગના કરો દર્શન