ભારતમાં અથાણું ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે
(Credit : Social media)
અથાણું જ્યાં ભોજનનો સ્વાદ વધારે છે ત્યાં તેના ગેરફાયદા પણ છે
(Credit : Social media)
જાણો શું છે અથાણું ખાવાના ગેરફાયદા
(Credit : Social media)
ખાંસી અને શરદી : તેનાથી ગળામાં બળતરાની સમસ્યા વધી શકે છે
(Credit : Social media)
કોલેસ્ટ્રોલ : અથાણામાં વધુ તેલ હોય છે, જેના કારણે સમસ્યા વધે છે
(Credit : Social media)
એસિડિટી : મસાલા અને વિનેગરનો ઘણો સમાવેશ થાય છે, અલ્સરનું રહેશે જોખમ
(Credit : Social media)
બ્લડ પ્રેશર : વધુ મીઠું લેવાથી હૃદયરોગનું વધે છે જોખમ
(Credit : Social media)
સોજો : પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખતરનાક બની શકે છે
(Credit : Social media)