'ધાકડ ગર્લ' તેના અલગ અંદાજ માટે જાણીતી છે
(Credit: Kangana Ranaut)
કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ 'ઈમર્જન્સી'થી પાછી ફરી રહી છે
(Credit: Kangana Ranaut)
આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે કંગના
(Credit: Kangana Ranaut)
એકતા કપુરની દિવાળી પાર્ટીમાં જોવા મળી અભિનેત્રી
(Credit: Kangana Ranaut)
ગ્રીન લહેંગામાં અપ્સરા જેવી લાગી સુંદર
(Credit: Kangana Ranaut)
રોયલ લુકમાં જોઈને ફેન્સની અટકી નજર
(Credit: Kangana Ranaut)
ન્યુડ મેકઅપ અને કર્લી હેરથી લુક કર્યો પૂર્ણ
(Credit: Kangana Ranaut)
કેમેરા સામે આપ્યા સિઝલિંગ પોઝ
(Credit: Kangana Ranaut)
એક્ટિંગ સિવાય પણ કંગના તેની ફેશન માટે જાણીતી છે
(Credit: Kangana Ranaut)