અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાના  બેબી શાવરના ફોટા વાયરલ થઇ રહ્યા છે

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા બીજી વખત માતા બનવા જઈ રહી છે

આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાની બેબી શાવર સેરેમની પૂર્ણ થઈ, જેની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

વાયરલ તસવીરોમાં શ્લોકા મિત્રો સાથે બેબી શાવરની ખાસ પળો માણતી જોવા મળી હતી

શ્લોકાની બેબી શાવર પાર્ટીમાં તેના કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી, જેમની સાથે તે હસતી અને પોઝ આપતી જોવા મળે છે

બેબી શાવરના ફોટા જોયા બાદ ચાહકો તેમને અભિનંદન આપી રહ્યા છે અને કોમેન્ટમાં ઘણો પ્રેમ આપી રહ્યા છે

શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન 2019માં થયા હતા, લગ્ન પછી પ્રથમ સંતાન તરીકે પૃથ્વીનો જન્મ થયો

ચાહકો તેમના બીજા બાળકની રાહ જોઈ રહ્યા છે

મુકેશ અંબાણી પૌત્રને ખોળામાં લઈને સિદ્ધિવિનાયકના દર્શને પહોંચ્યા, દિકરો-વહુ સાથે જોવા મળ્યા