હાલમાં ધરતીની નજીકથી પસાર થયું દુર્લભ ધૂમકેતુ

આ દુર્લભ ગ્રીન ધૂમકેતુનું નામ છે C/2022 E3 (ZTF) 

પૃથ્વીથી 40 મિલિયન કિલોમીટર નજીકથી પસાર થયો ગ્રીન ધૂમકેતુ 

50 હજાર વર્ષ પહેલા જોવા મળ્યો હતો આ ગ્રીન ધૂમકેતુ  

ધૂમકેતુને ટેલિસ્કોપથી જોતા  જોવા મળ્યા લોકો 

ધૂમકેતુઓ ખડક, બરફ અને ધૂળના ઘન કોરથી બનેલા હોય છે

વધુ બરફ, ધૂળના પાતળા, વાયુયુક્ત વાતાવરણથી ઢંકાયેલા હોય ધૂમકેતુ