મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની થઈ સગાઈ

29 ડિસેમ્બરના રોજ અનંત અને રાધિકાની થઈ સગાઈ

અનંત અને રાધિકાની સગાઈની ઘણી તસ્વીર આવી સામે 

શ્રીનાથજી મંદિરમાં થઈ અનંત અને રાધિકાની સગાઈ

વિરેન અને શૈલા મર્ચન્ટની દીકરી છે રાધિકા મર્ચન્ટ

અનકોર હેલ્થકેરના સીઈઓ છે વિરેન અને શૈલા મર્ચન્ટ

અંબાણી પરિવારનો ભાગ બનવા જઈ રહી છે રાધિકા