50 રૂપિયાના શેરે 3 વર્ષમાં આપ્યું 35 ગણું વળતર

ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સેવાઓ પૂરી પાડતી કંપની પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના શેર મંગળવારે, 29 ઓગસ્ટના રોજ 9 ટકાથી વધુ વધ્યા છે

1,879.00 રૂપિયા સાથે તેની નવી 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો

ટ્રેડિંગના અંતે સ્ટોક 4.64 ટકાના વધારા સાથે રૂ. 1,797.50 પર બંધ થયો

 કંપનીએ છેલ્લા 3 વર્ષમાં તેના રોકાણકારોને સુંદર મલ્ટિબેગર વળતર આપ્યું છે

 ત્યારથી કંપનીના શેર લગભગ 3,495 ટકા વધ્યા છે

જો કોઈ રોકાણકારે આ કંપનીના શેરમાં 3 વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજદિન સુધી તે રોકાણ વેચાયું ન હોત

 1 લાખની કિંમત 3,495 ટકા વધીને આશરે 36 લાખ થઈ ગઈ હશે

પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ શેરનું તાજેતરનું પ્રદર્શન પણ ઘણું સારું છે,છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 99.73 ટકાનો વધારો થયો છે

SIPમાં રોકાણ કરતી વખતે આ 5 ભૂલો કરવાથી બચો