શું પેટ્રોલના ભાવમાં થશે ઘટાડો ?
17 November 2023
Courtesy : Instagram
ક્રુડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં આસમાને પહોંચી ચૂક્યા છે
Courtesy : Instagram
WTI અને બ્રેન્ટ બંને ચાર મહિનાના સૌથી નીચલા સ્તરે છે
Courtesy : Instagram
બ્રેન્ટની વાત કરીએ તો બ્રેન્ટની કિંમત પ્રતિ બેરલ $80 થી નીચે આવી ગઈ છે
Courtesy : Instagram
WTI ની કિંમત બેરલ દીઠ $ 71 છે
Courtesy : Instagram
ગુરુવારે ભાવમાં લગભગ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો
Courtesy : Instagram
માગમાં ઘટાડો અને અમેરિકન ઈન્વેન્ટરીઝમાં વધારો તેનું કારણ છે
Courtesy : Instagram
સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો ડિસેમ્બર બાદ નિર્ણય લઈ શકે છે
Courtesy : Instagram
નિષ્ણાતોના મતે જાન્યુઆરી મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 થી 5 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે
Courtesy : Instagram
બીજી તરફ કેટલાક નિષ્ણાતોના મતે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો થઈ શકે છે
Courtesy : Instagram
ભૂલી જાઓ વિજય માલ્યાને, 41000 કરોડની લિકર કંપની પર આ મહિલાનું છે રાજ
Courtesy : Instagram