લસણમાં ઘણા ઔષધિય ગુણ હોય છે. તેને ખાવાથી હેલ્થમાં ઘણો ફાયદો પણ થાય છે.
અમુક સમસ્યા ગ્રસ્ત લોકોએ લસણ ન ખાવું જોઈએ. તેનાથી તેની પ્રોબ્લેમ વધી શકે છે.
જે લોકોને એસિડિટીની સમસ્યા વધારે રહે છે તેને લસણથી દૂર રહેવું જોઈએ.
એસિડિટી
જે લોકોને પરસેવો તેમજ શ્વાસની ગંધની સમસ્યા છે, લસણથી તેની મુશ્કેલી વધારે વધી શકે છે.
પરસેવાની ગંધ
લસણ ખાવાથી પેટમાં એસિડ વધી જાય છે. જેનાથી હાર્ટબર્ન અને પેટ સાથે જોડાયેલી પ્રોબ્લેમ થાય છે.
હાર્ટ બર્નની સમસ્યા
જે લોકોની સર્જરી થઈ છે તેને લસણથી દૂર રહેવું જોઈએ.
સર્જરી
લસણમાં વધારે એન્ટિઓક્સિડન્ટ હોય છે, જેનાથી લિવરમાં ટોક્સિસિટીની પ્રોબ્લેમ વધી જાય છે.
લિવરની પ્રોબ્લેમ
લસણ શરીરના લોહીને પાતળું કરે છે. એટલે માટે તેનું સેવન ન કરવું જોઈએ.
બ્લીડિંગ
લસણની તાસીર ગરમ હોય છે. એટલા માટે ઝાડા-ઉલ્ટી હોય ત્યારે તેના સેવનથી બચવું જોઈએ.
ઝાડા-ઉલ્ટી