જંક ફૂડ આજની જનરેશનનો સૌથી પસંદીદાર ખોરાક છે

જંક ફૂડ વધુ ખાનારા લોકોને મોટી બિમારીઓનો સામનો કરવો પડી શકે છે

જંક ફૂડ ખાનારા લોકોને ડાયાબિટીશની બિમારીનો ખતરો વધી જાય છે ત્યારે આવું તેમા સુગર લેવલનુ પ્રમાણ વધુ હોવાને કારણે થાય છે

આવો ખોરાક ખાવાથી ભૂખ તો શાંત થઈ જાય છે પણ ન્યૂટ્રિયશનની કમીના કારણે  શરીરમા થાક અનુભવાય છે

જંક ફૂડનુ વધુ સેવન મેદસ્વીતા વધારે છે આથી તમારુ વજન તેમજ પેટની ચરબી વધવા લાગે છે

આવો ખોરાક તમારી માનસિક સ્થિતિ પર પણ મોટી અસર કરે છે જેનાથી વ્યક્તિ ચિડિયાપણું કરવા લાગે છે

વધુ સેવન કરવાથી માથામાં દુખાવાની પણ સમસ્યા થાય છે જેમાં મોનોસોડિયમ અને ગ્લુટામેટ હોય છે જે મેન્ટલ હેલ્થ માટે નુકસાનકારક છે

જંક ફૂડમાં ન્યુટ્રિશનની કમીના કારણે શરીર કમજોર પડી જાય છે અને સુસ્તી અનુભવે છે

1 લવિંગ, નેચરલ ઈન્યુનિટી બૂસ્ટર, ઘણી બીમારિયોમાં ફાયદાકારક