લોકો મોટાભાગે બેંક લોકરમાં નાણા, દસ્તાવેજો અને જ્વેલરી રાખે છે

આરબીઆઈએ બેંક લોકર અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે

જો તમે પણ બેંક લોકરમાં મહત્વની વસ્તુઓ રાખો છો, તો જાણો RBIના નિયમો

બેંક લોકરમાં રાખવામાં આવેલ સામાનને નુકસાન થવાની જવાબદારી બેંકની રહેશે

તમારી બેંક માત્ર સામાનના નુકસાનની ભરપાઈ કરશે

જો સામાનને નુકસાન થશે તો બેંક વાર્ષિક ભાડું 100 ગણું ચૂકવશે

આગ અથવા ચોરીના કિસ્સામાં પણ બેંક નુકસાન ભરપાઈ કરશે

આ છે દુનિયાની સૌથી મોંઘી ખાદ્ય વસ્તુ, કરોડપતિ પણ હજાર વાર વિચારશે ખરીદતા