શ્રાવણમાં ધરતી માતાએ ઓઢી લીલી ચાદર

નસવાડી તાલુકાના ડુંગરો પરથી વહેતા ધોધ લોકોના આકર્ષણનું કેન્દ્ર

પહાડો પરથી વહ્યા અદ્ભુત ઝરણાંઓ

નસવાડીમાં સોળે કળાએ ખીલી પ્રકૃતિ

સર્જાયા સુંદર દ્રશ્યો

જૂઓ તેનો નયનરમ્ય નજારો....

આંખોને પણ ટાઢક થાય તેવું સુંદર પ્રકૃતિ દર્શન

પાણીના ધોધ લલચાવે છે લોકોનું મન